Monday, 2 December 2013

મારુતિ લૉન્ચ કરશે નવી કાર એ-વિન્ડ

suzuki unveils a wind concept car could replace a star in india
નવી દિલ્હી :
મારુતિ સુઝુકીએ પોતાની નંબર 1 ની પોઝિશન યથાવત્ રાખવા માટે વર્ષ 2014 માટે નવી કારની જાહેરાત કરી છે. જે એ-સ્ટારની જગ્યા લેશે. મારુતિની આ નવી કારનું નામ એ-વિન્ડ છે. આ કૉન્સેપ્ટ કારને કંપનીએ થાઇલેન્ડનાં મોટર શૉમાં રજૂ કરી.

No comments:

Post a Comment