
બ્રિટનના ગ્લાસગો શહેરમાં પોલીસનું એક હેલિકોપ્ટર યૂરોકોપ્ટર ઇસી-135 દુર્ઘટનાગ્રસ્ત થઇને પબની છત સાથે ટકરાતા તૂટી પડ્યું હતું. જેના કારણે 8 લોકોનાં મૃત્યુ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. જ્યારે અન્ય 32 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ હેલિકોપ્ટરમાં બે પોલીસ અધિકારી અને એક પાયલોટ સવાર હતાં. દુર્ઘટનામાં આ ત્રણેયના મૃત્યુ પામ્યા છે.
No comments:
Post a Comment