
નવી દિલ્હી :
ભારતીય ક્રિકેટ ટીમ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ ત્રણ વનડે મેચ અને બે ટેસ્ટ મેચ રમવા માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ ક્યારે અને ક્યાં રમશે તેનો કાર્યક્રમ આ પ્રમાણે છે.
No comments:
Post a Comment