Global Gujarat News
Monday, 2 December 2013
આપથી ગભરાય છે મોદી: કેજરીવાલ
નવી દિલ્હી :
આમ આદમી પાર્ટી
નાં નેતા
અરવિંદ કેજરીવાલે
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યુ કે મોદી આમ આદમી પાર્ટીથી ગભરાઇ ગયા છે. દિલ્હીમાં ચૂંટણી પ્રચારનાં અંતિમ દિવસે કેજરીવાલે મોદી પર પ્રહાર કર્યા.
Read Full News:
http://www.globalgujaratnews.com/article/arvind-kejriwal-attacks-on-modi/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment