Monday, 2 December 2013

સુરત: 40 કરોડની બેનામી આવક ઝડપાઇ

income tax raid in surat
સુરત :
સુરત આઇટી વિભાગે દિવાળી બાદ શરુ કરેલા સર્ચ ઓરૉપરેશનમા બિલ્ડરો, સીએ તથા યાર્નના વેપારીને ત્યાથી કરોડો રૂપિયાની બેનામી આવક મળી આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હાથ ધરાયેલી દરોડાની કાર્યવાહી દરમિયાન આઇટી વિભાગે 40 કરોડથી વધુની બેનામી આવક ઝડપી પાડી છે.

No comments:

Post a Comment