Monday, 2 December 2013

નિર્ભયા કેસ : કેન્દ્રને સુપ્રીમની નોટિસ

nirbhya case sc notice to central government on minority matter

નવી દિલ્હી :
સુપ્રીમ કોર્ટે દિલ્હી ગેંગરેપ પીડિત નિર્ભયાના પિતાની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. નિર્ભયાના પિતાએ ગેંગરેપના સગીર આરોપી પર અરજી દાખલ કરી હતી. નિર્ભયાના પિતાએ માગ કરી હતી કે 18 વર્ષથી ઓછી ઉમરના યુવક જો કોઈ ગંભીર ગુનો કરે છે તો તેમના કેસની સુનાવણી બાળ અદાલતમાં ન કરીને સામાન્ય કોર્ટમાં કરવી.

No comments:

Post a Comment