
મહિલા પત્રકારના જાતિય શોષણ કરવાના આરોપી તહેલકાના સંપાદક તરૂણ તેજપાલનો પોટેન્સી ટેસ્ટ કરવામા આવ્યો. ગોવા પોલીસ આજે તેજપાલને ગોવા મેડિકલ કોલેજ લઈ ગઈ જ્યાં પુરુષ ક્ષમતા તપાસ કરાવવામાં આવી. નવા રેપ કાનૂનની મુજબ સતામણીના કેસમાં આ જરૂરી હોય છે. તરૂણ તેજપાલની રિમાન્ડનો આજે બીજો દિવસ છે રવિવારે તપાસ અધિકારી સુનીતા સાવંતે તેજપાલથી 5 કલાક સુધી પૂછપરછ કરી.
No comments:
Post a Comment