Monday, 2 December 2013

રાજસ્થાનમાં પણ ઊંચું મતદાન થયું, હવે નજર દિલ્હી પર

high turn out at rajasthan elections now all eyes on delhi
અમદાવાદ :
રાજસ્થાનમાં  પણ પહેલી ડિસેમ્બરે તારીખે થયેલું મતદાન 75 ટકા સુધી પહોંચી ગયું. ગત  ડિસેમ્બર 2012માં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં થયેલી ચૂંટણીમાં પણ 74 અને 72 ટકા મતદાન થયું હતું. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં પણ 70 ટકા કરતા વધારે મતદાન થયું અને મિઝોરમમાં 80 ટકા કરતાં વધુ. હવે દિલ્હીની ચૂંટણી ચોથી તારીખે થવાની છે, તેમાં પણ ઊંચું મતદાન જ થવું જોઈએ. નીચું મતદાન થશે તો તે સમાચાર બનવા જોઈએ.

No comments:

Post a Comment