Monday, 2 December 2013

પાટણ, આસારામ, તેજપાલ, ગાંગુલીઃ સર ઝુકાને સે કુછ નહીં હોતા...

patna asaram tejpal ganguly nothing happens if you lower your head in rajat  patel s article rules apply in life
અમદાવાદ :
આસારામ અને નારાયણ સાઈની લંપટલીલાની વાતો હજુ હવામાં જ છે ને રોજ સવાર પડે ને તેમની કામલીલાનું કોઈ ને કોઈ ઘૃણાસ્પદ પ્રકરણ ખૂલીને સામે આવે છે. આસારામ છેલ્લા બે મહિનાથી જેલમાં તળિયાં તપાવે છે ને બાપ કરતાં બેટા સવાયા કહેવતને સાબિત કરે એવો તેમનો કપૂત ડરીને છૂ થઈ ગયો છે. નારાયણ સાઈ ક્યારે પકડાશે ને ક્યારે તેના બાપની જેમ જેલની હવા ખાતો થઈ જશે તે જાણવા લોકો ઉત્સુક છે ત્યાં તહેલકાના તરૂણ તેજપાલની હલકી માનસિકતાના કારણે સર્જાયેલો સેક્સકાંડ બહાર આવ્યો.

No comments:

Post a Comment