
ગુજરાત રમખાણની પીડિતા જાકિયા જાફરીની અરજી પર આજે નિર્ણય આવી શકે છે. 2002ના રમખાણમાં મોદીને ક્લીનચિટ આપવામાં આવતા જાકિયાએ પડકાર આપતા કહ્યું હતું કે આ કેસમાં મોદી અને અન્યના વિરૂધ્ધ પૂરતી સાબિતિ છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ આજે ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીને ક્લિનચીટ પર મહત્વનો નિર્ણય આપશે. અદાલતનો નિર્ણય ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને માટે રાજકીય રીતે ખૂબજ મોટો હશે.
No comments:
Post a Comment