
નવી દિલ્હી :
ગુજરાતમાં માધુરી જાસૂસી કેસમાં અમિત શાહની સાથે સાથે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની મુશ્કેલી પણ વધી શકે છે. ગૃહ મંત્રાલય આ કેસમાં સત્તાવાર તપાસનો આદેશ આપી શકે છે. ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું છે કે આ કેસમાં તપાસ ચાલી રહી છે. અને જે દોષી હશે તેને સજા મળશે. મહિલા આર્કિટેક્ટની જાસૂસીના કેસમાં નરેન્દ્ર મોદીના સૌથી નજીકના અમિત શાહ નિશાના પર છે.
No comments:
Post a Comment