
સુરત પશ્ચીમ વિધાનસભા બેઠકના ભાજપનાં ધારાસભ્ય કિશોર વાકાવાલાના નિધન બાદ બુધવારે પેટાચુંટણીની કામગીરી હાથ ધરવામા આવી હતી. સવારે આઠ વાગ્યાથી જ મતદારો પોતાનો કિંમતી મત આપવા માટે ઉમટી પડયા હતા. પશ્રિમ વિધાનસભા માટે કુલ્લે 2 લાખ જેટલા મતદાતાઓ મતદાન કરી ભાજપ-કોંગ્રેસ સહિત ૧૨ ઉમેદવારોના ભાવિને ઇવીએમ મશીનમાં સીલ કરી રહ્યાં છે.
No comments:
Post a Comment