Wednesday, 4 December 2013

કોંગ્રેસ,આપથી ખૂબજ આગળ છે ભાજપ : હર્ષવર્ધન

bjp ahead of congress aap says harsh vardhan political news

નવી દિલ્હી :
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હર્ષવર્ધને કહ્યું કે તેમની પાર્ટી કોંગ્રેસ અને આપ પક્ષ કરતા આગળ છે. હર્ષવર્ધને કૃષ્ણાનગર વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કર્યા પછી સંવાદદાતાઓને કહ્યું કે ભાજપ, કોંગ્રેસ અને આપ બન્નેથી ઘણું આગળ છે. કોંગ્રેસ અને આપ જે બીજા સ્થાનની લીડથી લડી રહી છે. કોઈ અમારા મત બેન્કમાં લૂંટ નહીં ચલાવી શકે.

No comments:

Post a Comment