Wednesday, 4 December 2013

ગુજરાત મૉડલ જોવા આવશે કોંગ્રેસનાં મંત્રીઓ

kerala ministers to visit gujarat to study development initiatives
નવી દિલ્હી :
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત મૉડલ હંમેશા કોંગ્રેસ પાર્ટીનાં નિશાના પર હોય છે. ત્યારે કોંગ્રેસ શાસિત કેરલ રાજ્યનાં વરિષ્ઠ મંત્રીઓની આગેવાનીમાં ધારાસભ્યોનું એક પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાત લેશે, અને શહેરી વિકાસની બાબત કરવામાં આવેલી પહેલનું અધ્યયન કરશે.

No comments:

Post a Comment