Wednesday, 4 December 2013

બે મહીનાથી ફરાર નારાયણ સાંઈની આખરે ધરપકડ

asaram bapu son narayan sai arrested in surat sexual assault case

નવી દિલ્હી :
સુરત રેપ કેસમાં બે મહીનાથી ફરાર આસારામનો પુત્ર નારાયણ સાંઈ આખરે પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે નારાયણને દિલ્હી-હરિયાણા સીમા પરથી ધરપકડ કરી લીધો. પોલીસે તેની સાથે હનુમાનની પણ ધરપકડ કરી છે. નારાયણની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી.નારાયણની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી.નારાયણ પોલીસને સતત બે મહીનાથી ચકમો આપી રહ્યો હતો, પરંતુ આજે તે ઝડપાઈ જ ગયો.

No comments:

Post a Comment