Wednesday, 4 December 2013

પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફનો નાપાક સૂર

kashmir a flashpoint for another indo pak war says nawaz sharif
ઇસ્લામાબાદ :
પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યુ કે કાશ્મીર એક એવો મુદ્દો છે કે જેને લઇને કોઇ પણ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચોથુ યુધ્ધ થઇ શકે છે. શરીફે કાશ્મીર મુદ્દાનાં ઝડપથી નિરાકરણની માંગ કરતા કહ્યુ કે તેમનુ સ્વપ્ન ભારતી કાશ્મીરને આઝાદ જોવાનો છે.

No comments:

Post a Comment