સંજય જોષીની પણ જાસૂસી થઈ હતી. આ વાત હવે
ગુજરાત રાજ્ય ગુપ્તચર વિભાગના ભૂતપૂર્વ વડા મહાપાત્રે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવી છે. સંજય જોષીની જાસૂસી માટે 50 હજાર રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. 2005માં સંજય જોષીની સીડી તૈયાર કરીને જાહેર કરી દેવામાં આવી હતી.
No comments:
Post a Comment