
બેંગ્લોર :
ભારતનું મંગળયાન પોતાની મંગળયાત્રા પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી બાહર નીકળી ચૂક્યું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને જણાવ્યું કે મધ્ય રાત્રિ પછી 1 વાગેને 14 મિનિટ પર મંગળયાન પૃથ્વીથી સવા નવ લાખ કિમીથી દૂર રહીને આગળ નીકળી ગયું. આ અંતર છે જ્યાં સુધી પૃથ્વીનું પ્રાથમિક ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર માનવામાં આવે છે.
No comments:
Post a Comment