Wednesday, 4 December 2013

જામનગરમાં તલાટીઓની જગ્યા ખાલી...

more vacancy in talati cum minister in jamnagar district
જામનગર :
પંચાયતી રાજ મુજબ પ્રજાના વિકાસલક્ષી તમામ કામમાં તલાટી કમ મંત્રીની દરમિયાનગીરી અને ફરજની પ્રાથમિકતા રહે છે. ત્યારે જામનગર અને દ્વારકા જિલ્લામાં પંચાયતી રાજના શરૂઆતી તબકકાથી મંજૂર થયેલા મહેકમ મુજબ તલાટી કમ મંત્રીની કુલ પ૯૩ જગ્યા પૈકી હાલ ૩૬૪ જગ્યા ભરાયેલી છે. જયારે ૨૨૯ જગ્યાઓ ખાલી છે. 

No comments:

Post a Comment