
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જેને સમૃદ્ધ ગુજરાત કે ભારતનું ગ્રોથ એન્જીન કહે છે તેવા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 32000 લોકોને આપઘાત કરવાની ફરજ પડી હતી. ગુજરાતની પોલીસનો આંકડો કહે છે કે ગુજરાતમાં દરરોજ 12 વ્યક્તિઓ આપઘાત કરે છે ત્યારે ગુજરાતને ગ્રોથ એન્જીન કઇ રીતે કહી શકાય તે એક સવાલ છે. પોલીસે એક એનજીઓ સાથે સંકલન કરીને આપઘાતના બનાવોને રોકવા કાઉન્સલીંગ માટે આસ્થા હેલ્પલાઇનની શરૂઆત કરી છે.
No comments:
Post a Comment