
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે કેન્દ્રીયમંત્રી શશી થરૂરના પત્ની સુનંદા માટે જ્યારે 50 કરોડની ગર્લફ્રેન્ડ એવી ટીપ્પણી કરી ત્યારે તેમના પર માછલાં ધોવાયા હતા અને સુનંદા અને થરૂર સહિત મહિલા અગ્રણીઓએ એમ કહ્યું હતું કે મોદીએ આવી બાબતમાં પડવું જોઇએ નહીં પરંતુ નવાઇ લાગે તેમ આ જ 50 કરોડની ગર્લફ્રેન્ડ સુનંદા પુષ્કરે કલમ 370ના મુદ્દે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે.
No comments:
Post a Comment