Wednesday, 4 December 2013

જ્યારે દોડશે સમગ્ર ભારત

run for unity programme for sardar patel
અમદાવાદ :
ગુજરાત સરકારના પ્રયાસોથી 15 ડિસેમ્બરે ઠેર ઠેર રન ફોર યુનિટીના કાર્યક્રમો યોજાશે ત્યારે જાણે કે આખુ ભારત દોડી રહ્યું હોય તેવા દૃશ્યો સર્જાશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે લોકોને જોડવા 15 ડિસેમ્બરે રન ફોર યુનિટીના કાર્યક્રમો જાહેર કર્યા છે જેમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોટા મોટા શહેરોમાં દોડના કાર્યક્રમો યોજાશે. સમાજના વિવિધ વર્ગના લોકો અને અબાલવૃદ્ધ સહિત સહુકોઇ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેશે.

No comments:

Post a Comment