Wednesday, 4 December 2013

મોદીએ તેમના મિત્રોથી સાવધ રહેવા જેવું છે

modi should beware his overenthusiastic supporters
મુંબઇ :
નરેન્દ્ર મોદીનો જગન્નાથી રથ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ કોંગ્રેસ રીતસર ઘાંઘી થતી જાય છે. ગુજરાતનાં રમખાણો, સેક્યુલરવાદ, બનાવટી એનકાઉન્ટર, ગુજરાતની સિદ્ધિઓની 'પોકળતા', ગુજરાતના આર્થિક મોડેલની રાષ્ટ્રીય કક્ષાએ 'અપ્રસ્તુતતા', જેવા જાતજાતનાં તીર છોડ્યા પછી પણ મોદીની લોકપ્રિયતાની ભરતીને ખાળી શકાતી નથી. આઝાદી પછી પ્રથમ વાર પ્રજાને કોંગ્રેસનો ખરેખરો વિકલ્પ દેખાયો છે.

No comments:

Post a Comment