Monday, 2 December 2013

ન્યૂયોર્ક મેટ્રો ટ્રેન અકસ્માતમાં ચારના મોત

ney york train crash leaves four dead and 67 injurd
ન્યૂયોર્ક :
અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં એક મેટ્રો ટ્રેન પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 67 લોકો ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સ્થાનિક સમયઅનુસાર આ દુર્ઘટના સોમવાર સવારે બની હતી.

No comments:

Post a Comment