
ભારતની બેડમિંટન સ્ટાર ખેલાડી પી વી સિંધુએ પોતાનું શાનદાર ફોર્મને યથાવત્ રાખતાં મકાઉ ઓપનની ગ્રાં પ્રી ગોલ્ડ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ ફાઇનલમાં કેનાડાની મિશેલ લીને હાર આપી હતી. ભારતીય સ્ટાર ખેલાડી સિંધુએ ફાઇનલ મેચમાં મિશેલને 37 મીનીટમાં હાર આપી હતી. તેણે આ ફાઇનલ મેચમાં 21-15, 21-15થી પરાજય આપ્યો હતો.
No comments:
Post a Comment