Monday, 2 December 2013

પિતાનું પાત્ર રૂપેરી પર્દે કરવા ઇચ્છું છુઃ બિગ બી

amitabh bachchan keen to play father on screen
મુંબઇ :
બોલીવુડના મહાનાયક એવા અમિતાભ બચ્ચનની અભિલાષા છે કે તેમના પિતા હરિવંશરાય બચ્ચનનું પાત્ર રૂપેરી પડદે કરવાની ઇચ્છા તેઓ ધરાવે છે. પેગ્વિન પ્રકાશના સાતમાં વાર્ષિક વ્યાખ્યાન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા બિગ બીએ આ અંગે જણાવ્યું હતું.

No comments:

Post a Comment