
હોલીવુડની જાણીતી અભિનેત્રી અને જેમ્સ બોન્ડ ગર્લ મિશેલ યોને બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ એટલે કે આમિર ખાન સાથે ફિલ્મ કરવાની ઇચ્છા છે. હાલમાં જ ગોવામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભાગ લેવા આવેલી મલેશિયાની ચીનની વંશિય મિશેલ યો હવે ચીન અને ભારતના પારસ્પરિક સહયોગથી બનનારી ફિલ્મમાં કામ કરવા ઇચ્છે છે.
No comments:
Post a Comment