Monday, 2 December 2013

મોદી 10 વાર પીએમ બને તો પણ 370 ના હટાવી શકે : ફારુક

modi can not repeal article 370 even if he becomes pm says farooq abdullah

નવી દિલ્હી :
જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા પર અને અનુચ્છેદ 370ને લઈને ચર્ચાનો સમય હજી શમ્યો નથી. આ વચ્ચે જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી ફારુક અબદુલ્લાને સ્પષ્ટ કરી દીધું કે રાજ્યની ધારા 370 કોઈ ના હટાવી શકે. તેમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદી 10 વાર પણ પીએમ બની જાય તો આ ધારાને નહી હટાવી શકે.

No comments:

Post a Comment