
પણજી :
લોકસભા સાંસદ જયા પ્રદાએ સોમવારે કહ્યું કે દુષ્કર્મિઓને તેમની મૃત્યુ સુધી ફાંસી પર લટાકાવીન રાખવા જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકો પોતાની જિંદગીને લઈને ડરેલા છે અને તેમણે માનવાનું શરૂ કરી દીધું છે કે ભષ્ટ્રાચાર અપરાધથી વધારે છે. તેમણે પણજીમાં સોમવારે આ વાત કહી. તેઓ ફિલ્મની શૂટિંગમાં ગોવામાં છે.
No comments:
Post a Comment