Monday, 2 December 2013

સીરિયા હવાઇ હુમલામાં 20ના મોત

at least 20 dead in air bombardment in syria
દમિશ્ક :
સીરિયાના ઉત્તર પ્રાંત અલેપ્પોના અલ બાબ શહેરમાં કરવામાં હવાઇ હુમલામાં બે મહિલાઓ અને ચાર બાળકો સહિત 20 લોકોના મૃત્યુ થયાં છે. આ હવાઇ હુમલો રાષ્ટ્રપતિ બશર અલ અસદની હેલિકોપ્ટર સેના દ્વારા કરવામાં આવ્યો હતો. 

No comments:

Post a Comment