વડોદરા : પાંચ રાજ્યો ની વિધાનસભા ચૂંટણી માં સૌથી મહત્વપૂર્ણ એવી દિલ્હી વિધાનસભામાં આ વખતે કોંગ્રેસ અને ભાજપને ટક્કર આપવા પેહેલીવાર આમ આદમી પાર્ટીમેદાનમાં આવી છે. પહેલી વાર ચૂંટણી લડી રહી આમ આદમી પાર્ટીના કાર્યકરો જે રીતે પાર્ટીની જીત માટે દિલ્હીમાં પ્રચાર કરી રહ્યાં છે તે જોતા એટલું તો કહીજ શકાયકે આ પાર્ટી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બગાડી શકે છે. આજેદિલ્હીમાં પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. Read Full News: http://www.globalgujaratnews.com/article/aap-worker-campaign-for-delhi-assembly-election-in-vadodara-city/
No comments:
Post a Comment