
નવી દિલ્હી :
દક્ષિણ આફ્રિકાની સાથે પહેલી વનડે રમવાની સાથે જ ભારતીય ટીમ એક નવો ઈતિહાસ રચી કાઢશે. ભારતીય ટીમ જ્યારે 5 ડિસેમ્બરે દ.આફ્રિકાની વિરૂધ્ધની પહેલી વનડે મેટ રમશે અને પહેલા જ રનથી સૌથી વધારે રન બનાવનારી ભારતીય ટીમ બનશે અને પહેલા ક્રમાંકે આવશે. વનડેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના સૌથી વધારે 1,82881 રન છે.
No comments:
Post a Comment