
કેન્દ્ર સરકાર ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી પર લાગેલા કથિત જાસૂસીનાં આરોપોની તપાસ નહીં કરાવે. ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ પોતાના અગાઉના નિવેદનથી પલટી મારતા કહ્યુ કે આ રાજ્યનાં અધિકાર ક્ષેત્રનો મામલો છે. અને કેન્દ્ર આ મામલમાં દખલ નહીં કરે.
No comments:
Post a Comment