Tuesday, 3 December 2013

ગુજરાતને સસ્તો ગેસ ક્યારે... ?

when gujarat will get cheap gas
અમદાવાદ :
ગુજરાતની પ્રજા અને ખાસ કરીને સીએનજી ગેસના વપરાશકારો કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી, મુંબઇના ભાવે ક્યારે સસ્તો ગેસ મળશે તેના પર મીટ માંડીને બેઠા છે ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ડિલિવરી પોઇન્ટના મુદ્દે જે વિવાદ સર્જાયો છે તેનો સત્વરે ઉકેલ આવવો જોઇએ અને કેન્દ્ર સરકારે પણ જો તે ગુજરાતને ખરેખર સસ્તો ગેસ આપવા ઇચ્છે છે તો ગુજરાત સરકારની માગણી અનુસાર દહેજ ડિલિવરીપોઇન્ટ પરથી ગેસનો પુરવઠો આપવાની શરૂઆત કરવી જોઇએ.

No comments:

Post a Comment