Tuesday, 3 December 2013

નારાયણ સાઇ હજુ પણ પોલીસની પહોંચથી બહાર

where is narayan sai
સુરત :
નારાયણ સાઈ પોતાના રડારમાં હોવાની મોટા ઉપાડે જાહેરાત કરનાર સુરત પોલીસ નારાયણ સાઈ તો ઠીક પરંતુ ડીસીપી શોભા ભૂતડાને ધમકી આપનારને પણ શોધી શકી  નથી. પોલીસ બે વખત ધમકી આપનારને શોધવા માટે મધ્યપ્રદેશ જઈ આવી છે પરંતુ બંને વખતે ખાલી હાથે પરત ફરી હતી.

No comments:

Post a Comment