Tuesday, 3 December 2013

દમણ સબ જેલમાંથી 6 કેદી ફરાર

6 accused run away from daman jail
દમણ :
મોટી દમણ  સબ જેલમાંથી 6 કાચા કામના કેદી ફરાર થઈ ગયા છે. બેરેકમાં કુલ 17 કેદીઓ કેદ હતા જેમાના 6 કેદીઓ તેમના આગોતરા આયોજન મુજબ રાત્રે 3 વાગ્યે બેરૈકમાંથી બહાર આવ્યા હતા. અને જેલમાં સુવા માટે આપેલી ચાદરને દોરી બનાવી લગભગ 25 ફુટ ઉંચી દિવાલને પાર કરી ગયા હતા.

No comments:

Post a Comment