
કોંગ્રેસ નેતા સજ્જન કુમારને સુપ્રીમ કોર્ટે ઝટકો આપતા 1984નાં હિંસા મામલે અરજી ફગાવી દીધી છે. સજ્જનની આ અરજી 1984માં તેમના પર લાગેલા આરોપોને સમાપ્ત કરવા માટે દાખલ કરવામાં આવી હતી. દિલ્હીની કડકડડૂમા કોર્ટે આ આરોપ નક્કી કર્યા છે, અને આ કેસમાં સજ્જન કુમાર 3 અન્ય કેસનો સામનો કરી રહ્યા છે.
No comments:
Post a Comment