Tuesday, 3 December 2013

8 ડિસેમ્બરે નેતાઓનું પાણી મપાઇ જશે

election result will prove modi s popularity
અમદાવાદ :
8 ડિસેમ્બર કાંઇ દૂર નથી. ગુજરાત અને દેશના રાજકારણમાં 8 ડિસેમ્બરે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર સહુકોઇ બાજ નજર રાખી રહ્યાં છે. વિશેષ કરીને ભાજપમાં આ પરિણામો મહત્વના બની રહેશે અને એક રીતે તો 8મીએ પરિણામો જાહેર થશે ત્યારે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું પાણી પણ મપાઇ જશે અને તેઓ કેટલા લોકપ્રિય છે તે પણ પુરવાર થઇ જશે. એમ પણ કહી શકાય કે આ પરિણામો દેશના રાજકારણમાં નવા સમીકરણો રચી શકે છે.

No comments:

Post a Comment