Monday, 2 December 2013

સ્ટોક માર્કેટમાં તેજી સાથે કારોબાર

indian stock market 02 12 13
મુંબઇ :
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે સપ્તાહનાં પ્રથમ ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 106 પોઇન્ટ વધીને 20,898 અને નિફ્ટી 42 પોઇન્ટ વધીને 6,218નાં લેવલે  બંધ આવ્યા. માર્કેટમાં આજે ફાર્મા, કેપિટલ ગુડ્ઝ, બેંક અને મેટલ સ્ટોકમાં ખરિદારી નોંધાઇ. જ્યારે ઑઇલ એન્ડ ગેસ સ્ટોકમાં વેચવાલી હતી.

No comments:

Post a Comment