Friday, 22 November 2013

શાહરૂખખાનના મન્નતમાં લાગી આગ

minor fire breaks out in shahrukh khan residence
મુંબઇ :
બોલીવુડના કિંગખાન ગણાતા શાહરૂખ ખાનના મુંબઇ સ્થિત મન્નતમાં ગઇકાલે રાતે અચનાક આગ લાગી ગઇ હતી. આગ પર કાબુ જો કે તરુંત કરવામાં આવ્યો હતો. તેમજ ચિંતાનું કોઇ કારણ નહી હોવાનું જાણવા મળ્યું છે.

No comments:

Post a Comment