Wednesday, 27 November 2013

આધુનિક ગુજરાતી ફિલ્મ "હેપ્પી ફેમિલી પ્રા. લિ."

happy family pvt ltd gujarati comedy film
અમદાવાદ :
કેવી રીતે જઇશ અને ધ ગુડ રોડ જેવી ફિલ્મોથી ગુજરાતી ફિલ્મોની ચર્ચા શરૂ થઇ છે. આ ફિલ્મો વખણાઇ પણ છે. ત્યારે આધુનિક ગુજરાતી કોમેડી ફિલ્મ હેપ્પી ફેમિલી પ્રા. લિ. ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રજૂ થશે.

No comments:

Post a Comment