Global Gujarat News
Monday, 25 November 2013
સાઉથ આફ્રિકા માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
મુંબઇ :
સાઉથ આફ્રિકાનાં પ્રવાસ માટે સોમવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી. સિલેક્ટર્સે ફાસ્ટ બોલર ઝહિર ખાનનો ટીમમાં સમાવેશ કર્યો છે. જ્યારે કે વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરને ટીમમાં સ્થાન નથી મળ્યુ.
Read Full News:
http://www.globalgujaratnews.com/article/zaheer-khan-back-in-india-squad-for-south-africa-tour/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment