Global Gujarat News
Thursday, 28 November 2013
કુડનકુલમ પરમાણુ પ્લાન્ટ નજીક વિસ્ફોટ
તમિલનાડુ :
કુડનકુલમ પરમાણુ મથક
નજીક એક ગામમાં મોડી રાત્રી દરમિયન એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 3 બાળકો સહિત 6નાં મોત થયા છે પોલીસનાં જણાવ્યા મુજબ ઈદિનથાકરાઈની એક કોલોનીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં એક મહીલ સહીત પાંચનાં મોત થયા છે.
Read Full News:
http://www.globalgujaratnews.com/article/6-killed-in-bomb-blast-in-village-near-kudankulam-nuclear-plant/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment