Wednesday, 27 November 2013

હાઇ કોર્ટે તરુણ તેજપાલની ધકપકડ પર રોક ન લગાવી

delhi hc reserves order on tejpal s bail plea till nov 29
નવી દિલ્હી :
તહલકા સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા તરુણ તેજપાલને હાઇ કોર્ટે રાહત નથી આપી. કોર્ટ હવે 29 નવેમ્બરનાં રોજ તેજપાલની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરશે. અને આ દરમિયાન તરુણ તેજપાલની ધકપકડ પર રોક નથી લગાવી.

No comments:

Post a Comment