Tuesday, 26 November 2013

ટોટલ સિયાપા ફિલ્મનું ટ્રેલર રજૂ

total siyappa first trailer release
મુંબઇ : એક સુંદર છોકરી જે ભારતના પંજાબ પ્રાંતમાં રહે છે. જેના પરિવારમાં મમ્મી-પપ્પા તથા તેની બહેન છે. તેને એક છોકરા સાથે પ્રેમ થઇ જાય છે. પ્રેમ થયા બાદ ખબર પડે છે કે છોકરો મુસલમાન છે. જો કે હીરોઇનની માતા છતા લગ્ન કરવા રાજી થઇ જાય છે. પરંતુ ત્યારબાદ ફરી ફિલ્મના હીરો અંગે નવો ખુલાસો બહાર આવે છે જેમાં છોકરીના પરિવારને ખબર પડે છે કે છોકરો પાકિસ્તાની છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં ધમાલ શરૂ થાય છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/total-siyappa-first-trailer-release/

No comments:

Post a Comment