
સુરતના જહાગીંરપુરા પોલીસ મથકમા પિડીતાએ નોંધાવેલી નારાયણ સાંઇ વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ બાદ નારાયણ સાંઇ સતત પોણા બે મહિનાથી પોલીસને હાથતાળી આપીને ભાગી રહ્યો છે. ત્યારે પોલીસના હાથે ભલે નારાયણ સાંઇ ન લાગ્યો હોય પરંતુ તેના મનીલોડિંરીગના, હવાલાના હિસાબો તથા તેમની ગંદી હરકતોમા સામેલ એવા ખાસ માનવામા આવતા સાધક તથા સાધિકાઓને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા સાધકોની હાથ ધરાયેલી પુછપરછ દરમિયાન ઘણી મહત્વની વાતો સામે આવતા પોલીસ પણ દંગ રહી ગઇ હતી.
No comments:
Post a Comment