
ગુજરાત કોંગ્રેસમાં સામાન્ય રીતે ચૂંટણીઓ હોય ત્યારે નેતાઓના ચહેરા પર મુસ્કાન કે મલકાટ જોવા મળે છે પરંતુ લોકસભાની ચૂંટણીઓને હજુ વાર છે ત્યારે કોંગ્રેસમાં જે મુસ્કાન જણાઇ રહી છે તેની પાછળનું દેખિતુ કારણ એ છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ એમ માનીને ચાલી રહ્યા છે કે છેલ્લા એક દાયકાથી કોંગ્રેસને હરાવનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે યુવતીનાં જાસૂસીકાંડમાં લાંબા સમય સત્તા પર રહી શકશે નહીં અને કદાચ ભાજપના નેતાઓ વડાપ્રધાનપદના ઉમેદવાર બદલવાની જાહેરાત કરે તો પણ નવાઇ નહીં એમ કોંગ્રેસના આ નેતાઓ માની રહ્યા છે.
No comments:
Post a Comment