Global Gujarat News
Monday, 25 November 2013
આરુષિ-હેમરાજ મર્ડર કેસમાં તલવાર દંપતિ દોષિત
નવી દિલ્હી :
બહુચર્ચિત આરુષિ-હેમરાજ મર્ડર કેસમાં ગાજિયાબાદની વિશેષ સીબીઆઇ કોર્ટે તલવાર દંપતિને દોષિત ઠેરવ્યા છે. કોર્ટ આવતીકાલે આરુષિનાં માતા-પિતાને નૂપુર તલવાર અને રાજેશ તલવારને સજા સંભળાવશે. મે 2008માં આરુષિ અને હેમરાજની હત્યા થઇ હતી.
Read Full News:
http://www.globalgujaratnews.com/article/talwar-couple-found-guilty-of-aarushi-hemraj-double-murder/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment