
ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે હિમાલયમાં દર વર્ષે 100 ચોરસકિલોમીટર ગ્લેશિયરનો વિસ્તાર ઓગળી રહ્યો છે. બીજી તરફ તેની અસર એટલે કે ક્લાયમેન્ટ ચેન્જને કારણે ગુજરાતમાં પણ વાતાવરણમાં ફેરફારો જોવા મળે છે અને તાજેતરમાં જ ચોમાસા પહેલા દિવસો સુધી કમોસમી વરસાદ રહ્યો હતો અને હવે ગુજરાતમાં ઠંડીના પ્રકોપથી જાનહાનિ થાય તો ગુજરાત સરકાર દ્વારા રાહત અને સહાય આપવાનો જે નિર્ણય કરાયો છે તે ક્લાયમેન્ટ ચેન્જની અસર છે.
No comments:
Post a Comment