આધાર યોજના પર દાખલ જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે બધા જ રાજ્યોને નોટિસ જાહેર કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે યોજના ગેરબંધારણીય છે કેમકે આધાર હેઠળ લેવામાં આવતો બાયોમેટ્રિક માહિતી વ્યક્તિની ગોપનીયતા પર ગુપ્ત પ્રહાર અને દબાણ છે. અદાલતે આમ જણાવ્યા બાદ રાજ્યોએ સમાજ કલ્યાણ અને આર્થિક કલ્યાણ સાથે સંબંધિત યોજનાઓની પાત્રતાને આધાર યોજના સાથે જોડી દીધું છે, રાજ્ય સરાકારને નોટિસ જાહેર કરી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/supreme-court-pil-aadhar-scheme-unconstitutional/
Read Full News: http://www.globalgujaratnews.com/article/supreme-court-pil-aadhar-scheme-unconstitutional/
No comments:
Post a Comment